એક યુવતી એ અમારા Facebook page ધ્વારા અમને contact કર્યું અને એની સ્વામિનારાયણ સંપ્રદાય, Yogi Divine Society, માં એનું લગ્ન જીવન કેવું પસાર થઇ રહ્યું છે એ જણાવ્યું અને કેવી રીતે ધર્મ બદલવા માટે  જબરજસ્તી કરવામાં આવે છે. Yogi Divine Society ના સાધુ હરિ પ્રસાદ સ્વામી છે જે સોખડા, ગુજરાત માં આવેલું છે. Yogi Divine Society BAPS માં થી અલગ પડેલો સ્વામિનારાયણ પંથ છે. યુવતી એ કરેલા message અમે નીચે મુકેલા છે, message માં થી યુવતી ના નામ અને ફોટો હટાવી દીધો છે, જેથી કરીને એની identity જળવાઈ રહે. યુવતી ની સચ્ચાઈ સાંભળીને તમારા રૂવટા ઉભા થઇ જશે. English માં વાંચવા માટે અહીં click કરો.

યુવતી એક ચુસ્ત શ્રી રામ અને હનુમાન ભક્ત છે, યુવતી ની સચ્ચાઈ સાંભળીને તમે એની શ્રી રામ અને હનુમાન માટે એની લાગણીઓ ની કદર કરશો.

image1.JPG

યુવતી અને એના ઘર વાળા સ્વામિનારાયણ સંપ્રદાય ના રીતિ રિવાજો વિશે જાણતા ન હતા અને યુવતી ના લગ્ન સ્વામિનારાયણ ના ધર માં કરાઈ દીધા. સ્વામિનારાયણ ઘર વાળા પુત્ર  ના લગ્ન માટે ભોળા બનીને યુવતી ને પહેલા  સ્વામિનારાયણ ધર્મ અપનાવા યુવતી ને ના પાડી. ત્યાર પછી લગ્ન ના બીજા જ દિવસ થી યુવતી ને સ્વામિનારાયણ ધર્મ અપનાવા જોર આપવા લાગ્યા. યુવતી ને બીજા જ દિવસ થી, લસણ ડુંગળી છોડી દેવા જણાવ્યું. શ્રી કૃષ્ણ એ ગીતા માં કહ્યું કે લસણ અને ડુંગળી છોડવાનું મુખ્ય કારણ તમો ગુણ છે, આગળ વાંચો કેમ આ સ્વામિનારાયણ ઘર વાળા તમો ગુણ કરતા પણ વધારે ખરાબ છે.

image2.JPG

યુવતી નો પતી, યુવતી નો સાથ આપવાની જગ્યા એ ચૂપ ચૂપ રહ્યો અને યુવતી સાથે બોલવાનું બંધ કરી દીધું. સ્વામિનારાયણ ધર્મ ના પડવાને કારણે, યુવતી એના નવા જ ધર માં એકલી નો અહેસાસ થવા લાગ્યો. યુવતી ને બળ જબરી થી, એને સ્વામિનારાયણ ના મંદિર લઇ જવામાં આવી; યુવતી એ સરુવાત માં થોડીક વાર સ્વામિનારાયણ ના મંદિર માં જવાનું ચાલુ કર્યું, પણ શ્રી રામ ની ભક્તિ થી અલગ થઇ જવાને કારણે તેને સ્વામિનારાયણ ના મંદિર જવાનું બંધ કરી દીધું. પરિસ્થિતિ વધારે બગડતી ગઈ, સ્વામિનારાયણ ના મંદિર એ ના જવાને કારણે યુવતી નો પતિ એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું, અને સારું સસરા પણ પતિ ના કાન ભરવા લાગ્યા.

યુવતી ને આ બધું ના ગમ્યું, અને છૂટા-છેડા માગ્યા; છૂટા-છેડા નું નામ સાંભળી; સ્વામિનારાયણ વાળા ગભરાઈ ગયા. યુવતી એના ઘરે પાછી આવી ગઈ. સમાજ માં નામ બગાડવાના દર થી, પાછળ થી સ્વામિનારાયણ વાળા યુવતી ને મનાઈ ને લઇ ગયા અને યુવતી ને શ્રી રામ ની ભક્તિ કરવા કીધું અને યુવતી પાસે સારી રીતે વ્યવહાર કરવા લાગ્યા. હવે સ્વામિનારાયણ typical વિચારધારા સામે આવી; સ્વામિનારાયણ ના ઘર વાળા યુવતી સાથે સારો વ્યવહાર કરવા લાગ્યા, અને યુવતી વિચારે હવે બધું બરાબર થઇ ગયું. થોડા સમય પછી, યુવતી ને હવે 2 મહિના નું બાળક થયું, બાળક થઇ ગયા પછી, સ્વામિનારાયણ ઘર વાળા ફરી થી યુવતી પર સ્વામિનારાયણ ધર્મ અપનાવા જબરજસ્તી કરવા લાગ્યા.

image3.JPG

2 મહિના બાળક જેને આજુ કઈ ખબર પણ ના પડે એના પર સ્વામિનારાયણ ધર્મ અપનાવા જબરજસ્તી કરવા લાગ્યા. આવા સ્વામિનારાયણ ના ઘર વાળા તમો ગુણ કરતા પણ ખરાબ છે. યુવતી એના પિતા ના ઘરે છે, અને એને નથી જવું પાછું. સ્વામિનારાયણ ના ઘર વાળા ને ત્યાં તમારી છોકરી ના પરણાવતાં.

યુવતી અમારી સાથે મદદ માંગી, પણ અમારા હાથ બાંધેલા છે આ વાત માં, અમને દુઃખ થયુ કે અમે કોઈ મદદ ના કરી શક્યા. આ સ્વામિનારાયણ ઘર વાળા યુવતી ની ઝીંદગી બરબાદ કરી નાખી, ભૂલ થી પણ તમે તમારી દીકરી સ્વામિનારાયણ ના ત્યાં ના પરણાવતાં. યુવતી અમને એના વિષે લખવાનું કીધું જેથી કરીને બીજી કોઈ યુવતી નું જીવન બચી જાય.

 

સંજ઼ોકવાશ, મનુષ્ય ના હાથ ટૂંકા છે ; પણ હૈ મારા નાથ તારા હાથ તો લાંબા છે, તારા હાથ આજાનુભૂજ છે, તે કેમ ના મદદ કરી. પણ મને એ પણ વિશ્વાસ છે આમાં મારા નાથ નો હાથ છે, જેથી કરીને એક રામ ભક્ત નો બીજા રામ ભક્ત સાથે વાત થઇ, અમે જરૂર પ્રયત્ન કરીશું જેથી કરી આ message વધારે ને વધારે લોકો ને પોચી શકે, જેથી કરીને બીજા કોઈ ની ઝીંદગી ના બગડે.

 

 આ યુવતી ની ઝીંદગી માં થી દરેક ગુજરાતીઓ ને જાગૃત થવું જોઈએ, કે તમારી દીકરી ને સ્વામિનારાયણ ધર માં ના પરણાવશો. હિન્દૂ ધર્મ ને ઇસ્લામ કે બીજા ધર્મ થી કોઈ નુકશાન નથી; હિન્દૂ ધર્મ ને એમાં થયેલા સંપ્રદાય થી વધારે નુકશાન છે. સ્વામિનારાયણ સંપ્રદાય વાળા સ્વામિનારાયણ જે લખેલું છે એમાં જ નથી માનતા તો બીજાનું કેવી રીતે માનવના. સ્વામિનારાયણ એ શીક્સપત્રી માં લખેલું છે કે શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવી અને આ સ્વામિનારાયણ સંપ્રદાય સમાજ માં દુઃખ ઉભું કરી રહ્યા છે.