
એક યુવતી એ અમારા Facebook page ધ્વારા અમને contact કર્યું અને એની સ્વામિનારાયણ સંપ્રદાય, Yogi Divine Society, માં એનું લગ્ન જીવન કેવું પસાર થઇ રહ્યું છે એ જણાવ્યું અને કેવી રીતે ધર્મ બદલવા માટે જબરજસ્તી કરવામાં આવે છે. Yogi Divine Society ના સાધુ હરિ પ્રસાદ સ્વામી છે જે સોખડા, ગુજરાત માં આવેલું છે. Continue reading

Recently, girl contacted our facebook group with her story regarding swaminarayan sampraday, Yogi Divine Society (YDS), which is run by Hari Prasad Swami located at Sokhada.
Continue reading